સોહા અલી ખાન 47 વર્ષની ઉંમરે પણ 30 ની દેખાય છે, એકટ્રેસે પોતાનું મોર્નિંગ સિક્રેટ શેર કર્યું
જીવનશૈલી | આપણે દરરોજ કેવી રીતે શરૂઆત કરીએ છીએ તે દિવસની આપણી એનર્જી અને મૂડ પર ખૂબ જ અસર કરે છે. સવારની આદતો કેળવવી એ આપણા હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે જે આપણા શરીર અને મનને પ્રાથમિકતા આપે છે, જાગતાની સાથે જ ફોન લેવો કે અન્ય કામ કરતા પહેલા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. […]
વાંચન ચાલુ રાખો