‘મારા અશ્લીલ ફોટા જોઈએ છે? 63 વર્ષની છું હું,’ સીમા આનંદે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સને બરાબરના ઝાટક્યા

‘મારા અશ્લીલ ફોટા જોઈએ છે? 63 વર્ષની છું હું,’ સીમા આનંદે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સને બરાબરના ઝાટક્યા

Final Up to date:Jan 19, 2026 5:17 PM IST સેક્સ એજ્યુકેટર સીમા આનંદની AIથી જનરેટ થયેલ અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેને લઈને તેમણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે હવે આ મામલે સીમા આનંદે હવે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને ટ્રોલર્સને બરાબરના ઝાટક્યા છે. સીમા આનંદે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ […]

વાંચન ચાલુ રાખો