કોળી સમાજના ન્યાય સંમેલનને લઈ મોટી ગૂંચવણ કેમ?

કોળી સમાજના ન્યાય સંમેલનને લઈ મોટી ગૂંચવણ કેમ?

કોળી સમાજના મહાસંમેલનને લઈને નિવેદનો બાદ ગૂંચવણ ઉભી થઈ છે. રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટ કર્યું કે અમને આ મામલે કોઈ આમંત્રણ મળ્યું નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે 2-4 લોકો જાહેરાત કરી દે એને મહાસંમેલન ન કહેવાય. બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દાવો કર્યો કે જો મને આમંત્રણ મળશે તો હું જઈશ. Source link

વાંચન ચાલુ રાખો
Sports activities Information: ‘સુવર્ણ વિજય’! દિવ્યાંગ હોવા છતાં 168 કિલો વજન ઉઠાવી રામ બાંભવા ચેમ્પિયન બન્યો

Sports activities Information: ‘સુવર્ણ વિજય’! દિવ્યાંગ હોવા છતાં 168 કિલો વજન ઉઠાવી રામ બાંભવા ચેમ્પિયન બન્યો

Final Up to date:Jan 23, 2026 12:28 PM IST Sports activities Information: રાજકોટના યુવા પેરા પાવરલિફ્ટર રામ બાંભવાએ ઉત્તરાખંડના રૂરકી શહેરમાં યોજાયેલી નેશનલ પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કરી ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. 80 કિલોગ્રામ વજન વર્ગમાં 168 કિલો વજન ઉઠાવી તેમણે સુવર્ણ પદક જીતી રાષ્ટ્રીય સ્તરે નવો ઇતિહાસ રચ્યો છે. પાવરલિફ્ટિંગમાં […]

વાંચન ચાલુ રાખો
રાજકોટની નામાંકિત મોબાઈલ દુકાનોમાં GST વિભાગના દરોડા

રાજકોટની નામાંકિત મોબાઈલ દુકાનોમાં GST વિભાગના દરોડા

રાજકોટના વેપારી આલમમાં આજે ભારે ફફડાટ ફેલાયો છે. શહેરના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આવેલા જાણીતા મોબાઈલ વિક્રેતાઓને ત્યાં GST વિભાગે આકસ્મિક દરોડા પાડ્યા. રવિવારની રજાના દિવસે જ્યારે બજારમાં ગ્રાહકોની ભારે ભીડ હોય છે, ત્યારે જ GSTની આ મોટી કાર્યવાહીથી દોડધામ મચી ગઈ છે. GST વિભાગના નિશાન પર શહેરના નામાંકિત મોબાઈલ સ્ટોર્સ છે. એસ્ટ્રોન ચોકમાં આવેલા ઉમિયા […]

વાંચન ચાલુ રાખો
રાજકોટ: લાલપરી તળાવ બનશે આદર્શ પિકનિક સ્પોટ, 18 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ થશે

રાજકોટ: લાલપરી તળાવ બનશે આદર્શ પિકનિક સ્પોટ, 18 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ થશે

Final Up to date:Jan 16, 2026 12:48 PM IST રાજકોટની ઓળખ ગણાતું ઐતિહાસિક લાલપરી તળાવ હવે નવા સ્વરૂપે શહેરવાસીઓ સામે આવવા જઈ રહ્યું છે. સમય જતાં ઝાંખી પડતી ગયેલી લાલપરી તળાવની શોભાને ફરી જીવંત બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંદાજે 18 કરોડ રૂપિયાના ખર્ચે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. + લાલપરી તળાવને મળશે નવું […]

વાંચન ચાલુ રાખો
અકસ્માત સમયે 5 કિમી સુધી એલર્ટ મોકલતી સ્માર્ટ સિસ્ટમ ITIના વિદ્યાર્થીઓએ વિકસાવી

અકસ્માત સમયે 5 કિમી સુધી એલર્ટ મોકલતી સ્માર્ટ સિસ્ટમ ITIના વિદ્યાર્થીઓએ વિકસાવી

Final Up to date:Jan 16, 2026 11:22 AM IST રાજકોટમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન રાજ્યના કૌશલ્ય, ટેકનોલોજી અને યુવા શક્તિનું જીવંત પ્રતિબિંબ બની રહ્યું. આ પ્રદર્શનમાં ખાસ કરીને આઈ.ટી.આઈ.ના યુવા તાલીમાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા, જેમાં સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ સિસ્ટમ ખાસ ચર્ચામાં […]

વાંચન ચાલુ રાખો
Rajkot Earthquake Information: રાજકોટ પંથકમાં 12 કલાકમાં અનેકવાર ધરાધ્રૂજી,  ભૂકંપના કારણો લોકો ભયભીત, સ્કૂલોમાં રજા આપી દેવાઈ

Rajkot Earthquake Information: રાજકોટ પંથકમાં 12 કલાકમાં અનેકવાર ધરાધ્રૂજી, ભૂકંપના કારણો લોકો ભયભીત, સ્કૂલોમાં રજા આપી દેવાઈ

Rajkot Earthquake: ગુજરાતના રાજકોટમાં 12 કલાકના સમયગાળામાં અનેકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.7 થી 3.8 સુધી હતી. અહેવાલો અનુસાર આ ભૂકંપ ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યાની વચ્ચે આવ્યા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનમાલનું નુકસાન થયું […]

વાંચન ચાલુ રાખો
રાજકોટ: પિતાએ ફોનનો પાસવર્ડ બદલ્યો, 12 વર્ષના પુત્રએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી

રાજકોટ: પિતાએ ફોનનો પાસવર્ડ બદલ્યો, 12 વર્ષના પુત્રએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી

રાજકોટમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. પિતાએ ફોનનો ઉપયોગ કરતા અટકાવતા અને પાસવર્ડ બદલ્યા બાદ પુત્રએ આત્મહત્યા કરી લીધી. મૃતકની ઓળખ સૌરભ પાંડે તરીકે થઈ છે, જે એક ઓટો-રિક્ષા ચાલકનો પુત્ર છે. માલવિયા નગર પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે ચંદ્રશેખર નગર મેઈન રોડ પર આવેલા તેના […]

વાંચન ચાલુ રાખો
64 વર્ષના દાદાને હનીટ્રેપમાં ફસાવી 1.20 કરોડ ખંખેરી લીધા

64 વર્ષના દાદાને હનીટ્રેપમાં ફસાવી 1.20 કરોડ ખંખેરી લીધા

64 વર્ષના દાદાને હનીટ્રેપમાં ફસાવી 1.20 કરોડ ખંખેરી લીધા Source link

વાંચન ચાલુ રાખો