‘રવિન્દ્ર જાડેજાની વન-ડે કારકિર્દી લગભગ ખતમ’, ચેતેશ્વર પૂજારાએ ભવિષ્યવાણી કરતા ગણાવ્યું કારણ
India vs New Zealand ODI : ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પુજારાનું માનવું છે કે રવિન્દ્ર જાડેજાની વન ડે કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ છે. ટીમ મેનેજમેન્ટે અક્ષર પટેલને પ્રાધાન્ય આપતાં ન્યૂઝીલેન્ડ સામેની પાંચ વન ડેની શ્રેણી માટેની ટીમમાં જાડેજાની પસંદગી કરવામાં આવી નથી. આવતા વર્ષે યોજાનારા વન ડે વર્લ્ડ કપને જોતા સ્પષ્ટ થાય છે કે […]
વાંચન ચાલુ રાખો