Highway Security: ઝડપ નહીં, સલામતી જ સાચી જીત! 61 વર્ષે બોમી જાગીરદાર બન્યા રોડ સેફટીના દૂત, 6 લાખ કિમી સાયકલ ચલાવી પણ પડ્યા નથી

Highway Security: ઝડપ નહીં, સલામતી જ સાચી જીત! 61 વર્ષે બોમી જાગીરદાર બન્યા રોડ સેફટીના દૂત, 6 લાખ કિમી સાયકલ ચલાવી પણ પડ્યા નથી

નવસારીના નિવૃત્ત આચાર્ય બોમી જાગીરદાર આવા સમયમાં એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યા છે. 61 વર્ષની ઉંમરે, તેઓ રોજ 50થી 60 કિલોમીટર સાયકલ ચલાવીને માત્ર સ્વસ્થ જીવનશૈલી જ નહીં, પણ માર્ગ સલામતીનો સંદેશ પણ ફેલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં બોમીભાઈએ 6 લાખથી વધુ કિલોમીટર સાયકલ ચલાવી છે અને સમગ્ર ભારતનું પ્રવાસન કર્યું છે. તેમની આ યાત્રા […]

વાંચન ચાલુ રાખો
નવસારી ફ્લાવર શો: લુન્સીકૂઈ ગ્રાઉન્ડ ખાતે સસ્તામાં મળશે છોડ, જાણી ક્યાં સુધી કરાશે વિતરણ

નવસારી ફ્લાવર શો: લુન્સીકૂઈ ગ્રાઉન્ડ ખાતે સસ્તામાં મળશે છોડ, જાણી ક્યાં સુધી કરાશે વિતરણ

Final Up to date:Feb 03, 2026 4:29 PM IST નવસારી શહેરમાં પર્યાવરણની હરિયાળી અને ફૂલોની મહેકથી ભરપૂર એક અનોખો તહેવાર ઉજવાયો છે! નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકૂઈ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય સાત દિવસીય ફ્લાવર શોએ શહેરવાસીઓના હૃદયમાં ખુશીની લહેર લાવી દીધી. રંગબેરંગી ફૂલોની 25થી વધુ પ્રજાતિઓ, કલાત્મક રીતે સજ્જ વનસ્પતિઓ અને પ્રકૃતિની અદ્ભુત સુંદરતાનું આ આકર્ષણ […]

વાંચન ચાલુ રાખો
શાળાના દરવાજે કોઈ લીંબુ અને બંગડી મૂકી ગયું

શાળાના દરવાજે કોઈ લીંબુ અને બંગડી મૂકી ગયું

21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી કહેવામાં આવે છે. પરંતુ નવસારીના જલાલપુરની એક શાળામાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. જલાલપોરમાં આવેલ મહુવર પ્રાથમિક શાળાના દરવાજે શંકાસ્પદ ચીજ વસ્તુઓ જોવા મળી. શાળાના ગેટ પાસે લીંબુ, નારિયળ અને બંગડીઓ જેવી શંકાસ્પદ સામગ્રીઓ જોવા મળતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. મહત્વનું છે કે રાત્રિના સમયે અજાણ્યા શખ્સ દ્વારા શાળાના પ્રવેશદ્વાર […]

વાંચન ચાલુ રાખો
બેલારુસમાં ફસાયેલી ગુજરાતી મહિલા વતન પરત ફરી

બેલારુસમાં ફસાયેલી ગુજરાતી મહિલા વતન પરત ફરી

વિદેશમાં નોકરીની લાલચે જતા લોકો માટે ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલા આખરે વતન પરત ફરી છે. મહિલાને એક એજન્ટે સ્ટ્રોબેરી પેકિંગની નોકરી અને દર મહિને 50થી 60 હજારના પગારની લાલચ આપીને બેલારુસ મોકલી હતી. પણ ત્યાં પહોંચ્યા પછી કંઈક અલગ જ થયું. સ્ટ્રોબેરીના ખેતરોને બદલે તેને તબેલામાં કામ કરવા મજબૂર કરાઈ. […]

વાંચન ચાલુ રાખો
યુવાનોમાં વધતો શોલ્ડર અને કમરનો દુઃખાવો, ફિઝિયોથેરાપી સેન્ટરોમાં ભીડ

યુવાનોમાં વધતો શોલ્ડર અને કમરનો દુઃખાવો, ફિઝિયોથેરાપી સેન્ટરોમાં ભીડ

Final Up to date:Jan 23, 2026 4:16 PM IST Navsari Well being Information: બદલાતી જીવનશૈલી, બેઠાડુ કામકાજ અને મોબાઈલ પર વધતી નિર્ભરતાના કારણે આજના સમયમાં ફિઝિયોથેરાપી માત્ર સારવાર પૂરતી સીમિત રહી નથી, પરંતુ આરોગ્ય જાળવવાની અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. નાની ઉંમરથી જ ગરદન, શોલ્ડર અને કમરના દુઃખાવા જેવી તકલીફો વધતી જતી હોવાના કારણે ફિઝિયોથેરાપી […]

વાંચન ચાલુ રાખો
40 વર્ષની વય બાદ પણ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા, ઓંજલના હિરેન પટેલની શાનદાર સિદ્ધિ

40 વર્ષની વય બાદ પણ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા, ઓંજલના હિરેન પટેલની શાનદાર સિદ્ધિ

Final Up to date:Jan 23, 2026 3:21 PM IST Sports activities Information: વડોદરામાં યોજાયેલી ગુજરાત રાજ્ય માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં હિરેન પટેલે 40 પ્લસ કેટેગરીમાં અદભૂત પ્રદર્શન કરી ત્રણ સુવર્ણ પદક જીતીને સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લાનું નામ ઉજાગર કર્યું છે. અખૂટ જુસ્સો, શિસ્તબદ્ધ મહેનત અને અડગ સંકલ્પથી તેમણે સાબિત કરી દીધું છે કે રમતગમત માટે ઉંમર […]

વાંચન ચાલુ રાખો
વિદેશની ઘેલછા હોય એવા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, ક્યાંયની ન રહી આ મહિલા

વિદેશની ઘેલછા હોય એવા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, ક્યાંયની ન રહી આ મહિલા

પૈસાની લાલચમાં વિદેશ જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. નવસારીની વિધવા મહિલા સારા પગારની લાલચમાં બેલારૂસમાં ફસાઈ. મીના રાજેશ જોશી નામની મહિલાએ વીડિયો વાયરલ કરીને ગંભીર આક્ષેપ કર્યા છે. મહિલાએ વીડિયોમાં દાવો કર્યો છે કે તેને વડોદરાના એજન્ટ દ્વારા 70 થી 80 હજારની નોકરીની લાલચ આપવામાં આવી હતી. જે બાદ મહિલા નવસારીમાં દેવું કરીને […]

વાંચન ચાલુ રાખો