ઘરે બનાવો સ્પાઈસી મહારાષ્ટ્રીયન મિસળ પાવ, રેસીપી

શું તમે ક્યારેય મહારાષ્ટ્રના પ્રખ્યાત ‘મિસળ પાવ’નો અદભૂત સ્વાદ માણ્યો છે? તે એટલું સ્વાદિષ્ટ હોય છે કે લોકો તેને સવાર હોય કે રાત ગમે ત્યારે ખાવા માટે તૈયાર હોય છે. હકીકતમાં મહારાષ્ટ્રમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં આ વાનગી માટે ચોવીસેય કલાક લાંબી લાઈનો લાગે છે. જોકે તેનો આનંદ માણવા માટે તમારે મહારાષ્ટ્ર જવાની કે […]

વાંચન ચાલુ રાખો