તાપી: પોલીસે રસ્તા પર જતી એમ્બ્યુલન્સ રોકી, તપાસ કરતાં આંખો પહોળી થઈ ગઇ!
Final Up to date:Feb 01, 2026 3:57 PM IST બાતમીના આધારે પોલીસે પાંખરી પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ એમ્બ્યુલન્સ આવતા જ તેને અટકાવી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાતમીના આધારે ઓપરેશન તાપી: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા નુસખા અપનાવી પોલીસને થાપ આપવા પ્રયત્ન કરતા હોય છે. પરંતુ તાપી એલ.સી.બી (LCB) એ બુટલેગરોના […]
વાંચન ચાલુ રાખો