સની દેઓલની નવી ફિલ્મ બટવારા 1947 પોસ્ટર વિવાદ, ચાહકો કેમ થયા નારાજ?
મનોરંજન ન્યૂઝ | સની દેઓલ (sunny deol) ની “લાહોર 1947” હવે “બટવારા 1947 ” બની ગઈ છે . ફિલ્મની પહેલી ઝલક બે મોશન પોસ્ટર સાથે રિલીઝ થઈ ગઈ છે. “બોર્ડર 2” અને “જાટ” જેવી બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપ્યા પછી, સની દેઓલની ફિલ્મ સામે લોકોના રિએક્શન સામે આવ્યા છે. ચાહકો આમિર ખાન પ્રોડક્શન્સની ફિલ્મ અંગે સોશિયલ […]
વાંચન ચાલુ રાખો