IPL 2026, KKR vs PBKS : આઈપીએલ 2026, કેકેઆર અને પંજાબ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ, બન્ને ટીમોને 1-1 પોઇન્ટ
IPL 2026 Kolkata Knight Riders vs Punjab Kings Scorecard, KKR vs PBKS Rating : આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેનો મુકાબલો વરસાદના કારણે રદ થયો છે. મેચ રદ થતા બન્ને ટીમોને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યા છે. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 3.4 ઓવરમાં 2 વિકેટે 25 રન બનાવી લીધા હતા. તે સમયે વરસાદ […]
વાંચન ચાલુ રાખો