ઈન્સ્ટાગ્રામ પર ટેણીયાઓએ એવો ખેલ કર્યો કે પોલીસ દોડતી થઈ ગઈ, આખી ઘટના જાણીને તમે પણ નવાઈ પામી જશો
Final Up to date:March 30, 2025 5:03 PM IST દ્વારકામાં સગીર વયના બાળકોએ ઈન્સ્ટાગ્રામ પર એવું કામ કર્યુું કે પોલીસ પણ દોડતી થઈ હતી. આ ટેણીયાઓએ એક ફિમેલ સિંગરનું એકાઉન્ટ બનાવીને તેમાં જ પ્રોગ્રામના વિડીયો અને અંગત વીડિયોમાં એક કોર્નરમાં નાની સાઇઝમાં કોઈ અન્ય યુવતી તથા પુરુષનો બીભત્સ અશ્લીલ વિડિયો તથા મોર્ફ કરેલા અશ્લીલ ફોટાઓ […]
વાંચન ચાલુ રાખો