ખભાની સર્જરી બાદ જુનિયર એનટીઆરને રજા આપવામાં આવી, અભિનેતાએ શું કહ્યું?
મનોરંજન ન્યૂઝ | અમદાવાદ | સિકંદરાબાદની KIMS હોસ્પિટલમાં ખભાની ઇજા માટે આર્થ્રોસ્કોપિક સર્જરી કરાવનાર અભિનેતા જુનિયર NTRને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.ટ્વીટર પર ડોક્ટરોની ટીમ સાથે જુનિયર NTR નો ફોટો શેર કરતી વખતે , હોસ્પિટલના અધિકારીઓએ શું લખ્યું? અહીં જાણો જ્યુનિયર એનટીઆર ખભાની સર્જરી હોસ્પિટલના અધિકારીઓએ લખ્યું “અમને એ જણાવતા આનંદ થાય છે કે અભિનેતા […]
વાંચન ચાલુ રાખો