જો રુટ બન્યો નંબર 1, સચિન તેંડુલકરનો આ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

Joe Root World Document  :  ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન અને બેટ્સમેન જો રુટે ટેસ્ટમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને ટેસ્ટ કારકિર્દીની 329 ઇનિંગ્સમાં 68 અડધી સદી ફટકારી હતી. હવે રુટે 309 ઈનિંગમાં 69 અડધી સદી ફટકારીને આ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. જો રુટ સચિનને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં […]

વાંચન ચાલુ રાખો

જો રૂટે કરી સચિનના રેકોર્ડની બરાબરી, લોઈડનો રેકોર્ડ તૂટ્યો

પાકિસ્તાન સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆતની મેચની પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટે અડધી સદી ફટકારી હતી. આ ઇનિંગ સાથે રૂટે ક્લાઇવ લોયડનો રેકોર્ડ તોડ્યો છે અને આ સંદર્ભમાં સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી પણ કરી લીધી છે. જો રૂટે ક્લાઇવ લોયડનો રેકોર્ડ તોડ્યો લીડ્સ ખાતેની પહેલી ઇનિંગમાં જો રૂટે 111 બોલમાં 10 ચોગ્ગા […]

વાંચન ચાલુ રાખો