8100mAh બેટરી અને AI બટન સાથે ધાંસુ ફોન લોન્ચ, 108 એમપી કેમેરા અને વોટરપ્રુફ બોડી
Honor X7e Plus 4G Launch : ઓનર એક્સ7ઇ પ્લસ 4જી ફોન લોન્ચ થયો છે. તે એક Lite 4G વેરિયન્ટ છે. ઓનર એક્સ7ઇ પ્લસ ફોનમાં 256GB Storage સ્ટોરેજ પાવરફુલ 8100mAh બેટરી, IP69K રેટિંગ, 6 વર્ષની બેટરી હેલ્થ અને AI Button આવે ઘણા ફીર્સ મળે છે. ચાલો લેટેસ્ટ ઓનર X7e Plus 4G ફોનની કિંમત અને ફીચર્સ Honor […]
વાંચન ચાલુ રાખો