ટોયલેટમાં બેસી મોબાઈલનો યુઝ કરવાથી 46% હરસનું જોખમ વધી શકે છે, ડોક્ટરે આપી ચેતવણી

ટોયલેટમાં બેસી મોબાઈલનો યુઝ કરવાથી 46% હરસનું જોખમ વધી શકે છે, ડોક્ટરે આપી ચેતવણી

મોબાઈલ ફોન આજે આપણા જીવનનો એક ભાગ બની ગયો છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ ખૂબ જ ખતરનાક બની શકે છે. ઘણા લોકો પોતાના ફોનને ટોયલેટમાં સાથે લઈ જાય છે અને ત્યાં બેસીને ઈન્સ્ટા રીલ્સનો આનંદ માણે છે, પરંતુ આમ કરવાથી તમને હરસ જેવી પીડાદાયક બીમારી થઈ શકે છે. એક અભ્યાસમાં આ અંગે એક મોટી […]

વાંચન ચાલુ રાખો