ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ હેલ્પલાઈન નંબર જાહેર
ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા નજીક આવતા વિધાર્થીઓ અસમંજશમાં આવી જાય છે. કેટલાય વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા બધું ભુલી જતા હોય છે. અનેક પ્રકારની ચિંતા બોર્ડના વિદ્યાર્થીઓને સતાવતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓની આ સમસ્યાના ઉકેલ માટે અમદાવાદ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. 9909922648 હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થીઓ સબ્જેક્ટને લગતા કે સાયકોલોજીકલ […]
વાંચન ચાલુ રાખો