Energy hall: CMOમાં સંજીવ કુમાર બાદ હવે કોણ સૌથી વધુ પાવરફુલ? IAS શાલિની અગ્રવાલના સિંગલ બદલી ઓર્ડરની ભારે ચર્ચા

Energy hall: CMOમાં સંજીવ કુમાર બાદ હવે કોણ સૌથી વધુ પાવરફુલ? IAS શાલિની અગ્રવાલના સિંગલ બદલી ઓર્ડરની ભારે ચર્ચા

CMOમાં સંજીવ કુમાર બાદ હવે વિક્રાંત પાંડે પાવરફુલ? ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં આખરે ત્રણ આઇએએસ અધિકારીઓને વિભાગોની ફાળવણી કરી દેવામાં આવી છે. એડિશનલ અગ્રસચિવ વિક્રાંત પાંડેને માર્ગ-મકાન, આરોગ્ય, ઉદ્યોગ, માહિતી અને રેવન્યૂ જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મુખ્યમંત્રીના સચિવ અજયકુમારને શિક્ષણ, પંચાયત, અર્બન ડેવલપમેન્ટ, ટ્રાયબલ ડેવલપમેન્ટ, પાણી પુરવઠા જેવા વિભાગો ફાળવવામાં આવ્યા છે. […]

વાંચન ચાલુ રાખો