ગુજરાતીઓ સાવધાન! તમારા વાહનમાં આવી લાઇટ હશે તો લાયસન્સ થઈ શકે છે રદ
Final Up to date:Jan 22, 2026 3:45 PM IST રાજ્યમાં ગેરકાયદેસર વ્હાઇટ LED અને HID લાઈટો સામે વાહન વ્યવહાર વિભાગે કડક ઝુંબેશ શરૂ કરી, અમદાવાદ, વડોદરા, સુરત સહિત શહેરોમાં દંડ અને લાઈટ દૂર કરવાની કાર્યવાહી. News18 ગાંધીનગર: રાજ્યમાં વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી અત્યંત તેજસ્વી વ્હાઇટ LED અને HID લાઈટો […]
વાંચન ચાલુ રાખો