ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, આવતીકાલે અમદાવાદ-વડોદરાની શાળાઓમાં રજા જાહેર

ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, આવતીકાલે અમદાવાદ-વડોદરાની શાળાઓમાં રજા જાહેર

હવામાન વિભાગે અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓ માટે 31 જુલાઈ માટે ‘રેડ એલર્ટ’ જારી કર્યું છે. આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડિરેક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને અતિ ભારે વરસાદની સંભાવના છે. વિભાગે અસામાન્ય વરસાદની શક્યતા પણ દર્શાવી […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં  અત્યંત ભારે વરસાદની આગાહી, 8 જિલ્લામાં રેડ એલર્ટ; સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર એક્શન મોડમાં

ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી, 8 જિલ્લામાં રેડ એલર્ટ; સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર એક્શન મોડમાં

Gujarat Climate Replace: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. તા. 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં જ 29 અને 30 જુલાઈ દરમિયાન […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં વલોણાની જેમ ફરવા લાગ્યું વાદળ!

દ્વારકામાં વલોણાની જેમ ફરવા લાગ્યું વાદળ!

આ દ્રશ્યો દ્વારકાના છે. જ્યાં આકાશમાં વાદળનું એક જોરદાર વમળ સર્જાયું. વરસાદી માહોલ વચ્ચે ભમરડાની જેમ જોરદાર ફરતું વાદળનું આ વમળ જોઈને સૌ આશ્ચર્યમાં મૂકાયા. ભાટિયામાં લોકો આ દ્રશ્યો જોવા માટે અગાશી પર પહોંચી ગયા હતા. કેટલાક લોકો એને ટોર્નેડો ગણાવવા લાગ્યા તો કેટલાક ફનલ ક્લાઉડ ગણાવવા લાગ્યા. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ટોર્નેડો હોય […]

વાંચન ચાલુ રાખો