શું અથાણાં અને પાપડ બ્લડ સુગર લેવલ વધારે છે?

જીવનશૈલી | ડાયાબિટીસ અથવા પ્રી ડાયાબિટીસ ધરાવતા લોકો ભાત, રોટલી, બ્રેડ અને મીઠાઈ ખાતા સમયે ખૂબ કાળજી રાખે છે. પરંતુ આપણે ઘણીવાર ભાત સાથે આવતી નાની વાનગીઓને અવગણીએ છીએ. અથાણું, પાપડ અને ચટણી આપણા ડાયટમાં અનિવાર્ય છે. અથાણું અને પાપડ બ્લડ શુગર પર કેવી રીતે અસર કરે? નિષ્ણાતો કહે છે કે ‘સારા’ કે ‘ખરાબ’ ની […]

વાંચન ચાલુ રાખો