Rann Utsav 2026 : કચ્છ રણોત્સવ 2026, તારીખ ઓનલાઇન અને જોવાલાયક સ્થળો
Kutch Rann Utsav 2026 : ગુજરાતનું પ્રખ્યાત પ્રવાસન સ્થળ કચ્છ રણોત્સવ 2026 પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. સફેદ રણમાં લોકસંસ્કૃતિ અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ વિશ્વપ્રસિદ્ધ ‘કચ્છ રણોત્સવ 2026’ નો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે. સફેદ ચાંદનીમાં ચમકતા વિશાળ રણ અને કચ્છની રંગેબરંગી લોકસંસ્કૃતિનો અનુભવ કરવા માટે દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ‘કચ્છ નહીં દેખા […]
વાંચન ચાલુ રાખો