અહીં ગાયો નહીં બળદની થાય છે સેવાચાકરી, 8.50 લાખનો ડોમ, પંખા સહિતની સુવિધા
દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા જીવદયાના અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી આ ગ્રુપ દ્વારા મૂંગા જીવો માટે રેસ્ક્યુથી માંડી સારવાર અને નિભાવ સહિતના કામ કરવામાં આવે છે. જેમાં છેલ્લા બે વર્ષથી ભાણવડ તથા આસપાસના વિસ્તારોના અશક્ત બળદોને આશરો આપવામાં આવી રહ્યો છે. વૃદ્ધ થતાં, અશક્ત થતાં, […]
વાંચન ચાલુ રાખો