બાલ્કની અને છત પર કબૂતરનો ત્રાસ છે? આ ઉપાય કામ લાગશે
The best way to management pigeons : ટેરેસ અને બાલ્કનીમાં આવતા કબૂતરથી મોટાભાગના લોકો પરેશાન હોય છે. કબૂતરો બાલ્કની, છત અને બારીઓ પર બેસે છે અને ગંદકી ફેલાવે છે. તેને સાફ કરવું ખૂબ જ મુશ્કેલ છે. સાથે તેનાથી અનેક બીમારીઓ ફેલાવવાનું જોખમ પણ રહે છે. લોકો ઘર અને બાલ્કનીમાં આવતા કબૂતરોને ભગાડવા માટે અલગ-અલગ ઉપાયો કરે […]
વાંચન ચાલુ રાખો