Ather એ 200 કિમી રેન્જ વાળું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું, જાણો કિંમત અને ફિચર્સ
Ather Konarc Electrical Scooter Launches : ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની એથર એનર્જીએ ભારતીય બજારમાં તેની મોસ્ટ અવેટેડ ફેમિલી ઓરિએંટેડ ઇલેક્ટ્રિક સ્કૂટર Ather Konarc લોન્ચ કર્યું છે. નવા ઇ-સ્કૂટરની શરૂઆતની કિંમત 99,999 રુપિયા રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ એથરનું પહેલું પ્રોડક્શન સ્કૂટર છે, જેને કંપનીના આગામી પેઢીના EL પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં […]
વાંચન ચાલુ રાખો