અંબાજી મંદિરના સમયમાં ફેરફાર, દર્શને જવાના હોય તો જાણો નવો સમય

અંબાજી મંદિરના સમયમાં ફેરફાર, દર્શને જવાના હોય તો જાણો નવો સમય

આ વખતે હોળીના દિવસે પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના સમયમાં ફેરફાર થઈ રહ્યા છે. જેમાં અંબાજી ખાતે હોળી એક દિવસ પહેલા પ્રગટાવવામાં આવશે અને ચંદ્રગ્રહણને લઇ અંબાજી મંદિર પણ બંધ રહેશે. પૂનમના દિવસે દર્શનન આરતી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બીજી માર્ચે સોમવાર ફાગણ સુદ 14ના દિવસે હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું […]

વાંચન ચાલુ રાખો
અંબાજીમાં ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું સમાપન

અંબાજીમાં ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું સમાપન

અંબાજીના ગબ્બરમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય સમાપન થયું. પરિક્રમા મબોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે ગબ્બરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું. મા આદ્યશક્તિના ધામ ગબ્બર પર્વત પર પ્રસ્થાપિત 51 શક્તિપીઠોનો અદભૂત ડ્રોન વીડિયો સામે આવ્યો છે. અંબાજીના ગબ્બર ધામમાં શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. મહોત્સવના અંતિમ દિવસે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગબ્બર પહોંચ્યા અને […]

વાંચન ચાલુ રાખો
અંબાજી શક્તિપીઠ પરિક્રમા માટે મહેસાણાથી 180 નિઃશુલ્ક બસ સેવા, તંત્રની વિશેષ વ્યવસ્થા

અંબાજી શક્તિપીઠ પરિક્રમા માટે મહેસાણાથી 180 નિઃશુલ્ક બસ સેવા, તંત્રની વિશેષ વ્યવસ્થા

ટ્રાફિક વ્યવસ્થાપન માટે પોલીસ વિભાગ સાથે સંકલિત આયોજન બનાવાયું છે. અંબાજી તરફ જતા માર્ગો પર વાહનવ્યવહારનો ભાર વધે તેવી શક્યતા હોવાથી ખાસ ટ્રાફિક પ્લાન અમલમાં મુકવામાં આવશે. બસો માટે નિર્ધારિત પાર્કિંગ ઝોન ગોઠવાશે, જેથી અનિયંત્રિત પાર્કિંગથી અવરોધ ઊભો ન થાય. ખાનગી વાહનો અને જાહેર પરિવહન વચ્ચે સમન્વય જળવાઈ રહે તે માટે માર્ગદર્શન અને સૂચનાઓ પ્રસિદ્ધ […]

વાંચન ચાલુ રાખો
Historical past of metropolis title : અંબાજી નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા – Gujarati Information | Historical past of metropolis title What’s the historical past behind the title Ambaji, know the entire story – Historical past of metropolis title What’s the historical past behind the title Ambaji, know the entire story

અંબાજી નામ “અંબા” માંથી આવ્યું છે, જે હિંદુ ધર્મમાં માતૃશક્તિ અથવા દેવી દુર્ગાનું રૂપ છે. “જી” એ ગુજરાતી ભાષામાં શ્રદ્ધાપૂર્વક લાગતું સૂચક પદ છે. એટલે “અંબાજી” એટલે માતા અંબાનું શ્રદ્ધાયુક્ત સંબોધન. 1 / 8 હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, અંબાજી તે સ્થળ છે જ્યાં સતીનું હૃદય પડ્યું હતું, જ્યારે ભગવાન શંકરે સતીના દેહને લઈને તાંડવ કર્યું […]

વાંચન ચાલુ રાખો