7000mAh બેટરી વાળો Ai+ નોવા 2 પાવર 5G ફોન, આ તારીખથી થશે પ્રથમ સેલ, જાણો કિંમત અને ફિચર્સ
Ai+ NOVA 2 POWER 5G launched in india : Ai+ એ ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન Ai+ Nova 2 Energy 5G લોન્ચ કર્યો છે. કંપનીએ તેને ખાસ કરીને એવા ગ્રાહકો માટે ડિઝાઇન કર્યો છે જેઓ બજેટમાં 5G ફોન ઇચ્છે છે, જેમાં મોટી બેટરી અને સ્ટાઇલિશ લુક સાથે આવે છે. ફોનની શરૂઆતની કિંમત 15,999 રુપિયા છે. […]
વાંચન ચાલુ રાખો