ગુજરાત પર વરસાદી આફત, ખેડામાં કાર નાળામાં ખાબકી 4 લોકોના મોત

ગુજરાત પર વરસાદી આફત, ખેડામાં કાર નાળામાં ખાબકી 4 લોકોના મોત

ગુજરાતના મોટા ભાગો ભારે વરસાદ અને પૂરની ઝપેટમાં આવી ગયા છે. મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પર કુદરતના પ્રકોપને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. છેલ્લા 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. આ સમયગાળા દરમિયાન એકલા ઉમરગામમાં આશરે 57 ઇંચ વરસાદ નોંધાયો છે. આ 48 કલાકમાં વલસાડમાં જિલ્લાવ્યાપી સરેરાશ 40 ઇંચ વરસાદ પડ્યો […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ કાંઠેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવ્યા

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ કાંઠેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવ્યા

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદ બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસણા બેરેજના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યા બાદ સાબરમતી નદીની જળસપાટી ઘટી હતી. નદીના પાણી ઓછું થતાં જ ખોડીયાનગર વિસ્તારમાં આંબેડકર ચોક પાસે આવેલા રિવરફ્રન્ટના કાંઠેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે ઉપરવાસમાંથી વિપુલ પ્રમાણમાં […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા; વાસણા બેરેજના 8 દરવાજા ખોલાયા, શહેર આખુ પાણીમાં હોવા તેવા દ્રશ્યો

અમદાવાદમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા; વાસણા બેરેજના 8 દરવાજા ખોલાયા, શહેર આખુ પાણીમાં હોવા તેવા દ્રશ્યો

Ahmedabad Rain Replace: અમદાવાદ શહેરમાં આજ સવારથી જ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. માત્ર એક જ કલાકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે નોકરી જતા લોકો […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદ ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા, શહેરના ઘણા અંડરપાસ બંધ કરી દેવાયા

અમદાવાદ ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા, શહેરના ઘણા અંડરપાસ બંધ કરી દેવાયા

અમદાવાદ શહેરમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. બોપલ, પ્રહલાદનગર, એસજી હાઈવે, જોધપુર, નવાવાડજ, રાણીપ, અખબાર નગર, નિર્ણયનગર, મણીનગર અને સેટેલાઇટ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. ખાસ કરીને એસજી હાઈવે, બોપલ, પ્રહલાદનગર અને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાહનવ્યવહાર પર અસર પડી છે […]

વાંચન ચાલુ રાખો
સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, જૂનાગઢના માંગરોળમાં 14 કલાકમાં 10.75 ઇંચ વરસાદ, આગામી 4 દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, જૂનાગઢના માંગરોળમાં 14 કલાકમાં 10.75 ઇંચ વરસાદ, આગામી 4 દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

Gujarat Monsoon Replace: દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જૂનાગઢના માંગરોળમાં માત્ર 14 કલાકમાં 10.75 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે, જ્યારે હવામાન વિભાગે આગામી દિવસો માટે રેડ એલર્ટ જાહેર કરીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વિવિધ સમયગાળા માટે રેડ, […]

વાંચન ચાલુ રાખો