દિવાળી હપ્તાના નામે ₹22000 ની લાંચ લેતા લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ઝડપાયો

ગાંધીનગરમાં ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આઉટસોર્સિંગ દ્વારા કામ કરતા એક પશુધન નિરીક્ષકને 22,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે. આરોપ છે કે, તેમણે એક પશુપાલક પાસે તેમના પશુઓને જપ્ત ન કરવા અને તેમની સામે કેસ દાખલ ન કરવાના બદલામાં લાંચની માંગણી કરી હતી. ફરિયાદ મળ્યા બાદ એન્ટી […]

વાંચન ચાલુ રાખો