આમિર ગૌરીના લગ્નનું સૌથી મોટું આકર્ષણ છે વીંટી! શું છે વીંટીમાં ખાસ?

આમિર ગૌરીના લગ્નનું સૌથી મોટું આકર્ષણ છે વીંટી! શું છે વીંટીમાં ખાસ?

મનોરંજન ન્યૂઝ | બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan) અને તેની  ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટના ખાનગી લગ્ન પહેલાથી જ ચર્ચાનો વિષય બન્યા છે. આ કપલએ 6 જુલાઈના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત પાલી હિલ સ્થિત તેમના ઘરે પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને બાળકોની હાજરીમાં લગ્ન કર્યા છે. તેમણે ભવ્ય સમારોહ નહિ પરંતુ પ્રાઇવેટ સેરેમની કરીને પોતાનું નવું જીવન […]

વાંચન ચાલુ રાખો