પ્રવીણ રામ જેલમાંથી બહાર આવતા સમર્થકોએ કર્યું ભવ્ય સ્વાગત

પ્રવીણ રામ જેલમાંથી બહાર આવતા સમર્થકોએ કર્યું ભવ્ય સ્વાગત

બોટાદમાં થયેલા કડદાકાંડના આરોપી જેલમાંથી બહાર આવતા AAPમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો. કોર્ટે જામીન આપતા આપના નેતા પ્રવીણ રામ સહિત 5 લોકો જેલમાંથી બહાર આવ્યા. પ્રવીણ રામ અને અન્ય નેતાઓ જેલની બહાર આવતા જ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. જેલના દરવાજે મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકર્તાઓએ ફૂલહાર પહેરાવી પ્રવીણ રામ સહિતના […]

વાંચન ચાલુ રાખો