ગીર નેશનલ પાર્કમાં રકુલ પ્રીત સિંહના વાયરલ વીડિયો પર વિવાદ, વન વિભાગે આપી મોટી સ્પષ્ટતા
રકુલ પ્રીત સિંહ હાલમાં તેની આગામી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો 2’ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ આયુષ્માન ખુરાના, વામિકા ગબ્બી અને સારા અલી ખાન સાથે જોવા મળશે. આ દરમિયાન રકુલ પ્રીત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે અભિનેત્રીને ટ્રોલના નિશાન પર મૂકી રહ્યો છે. ગુજરાતના […]
વાંચન ચાલુ રાખો