ચટાકેદાર તીખું તમતમતું મહારાષ્ટ્રીયન મિસળ પાઉં, જોરદાર બનશે!

જીવનશૈલી | જો તમને તીખો, સ્પાઈસી અને ચટાકેદાર નાસ્તો પસંદ હોય, તો મિસળ પાઉં એક ઉત્તમ પસંદગી છે. મહારાષ્ટ્રની આ અત્યંત લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ વાનગી ફણગાવેલા કઠોળ, ખાસ નાળિયેર-ડુંગળીના મસાલામાંથી બનેલા તીખા રસ્સા અને ફરસાણના કોમ્બિનેશનથી બને છે.  સવારના નાસ્તામાં કે સાંજના ભોજનમાં ગરમાગરમ પાઉં, કાચી ડુંગળી અને લીંબુના રસ સાથે સર્વ કરાતી આ મિસલ […]

વાંચન ચાલુ રાખો