Rasawala Khaman recipe: રસાવાળા ખમણ બનાવવાની પરફેક્ટ રેસીપી, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રીત
Rasawala Khaman recipe: સુરતી રસાવાળા ખમણ લોકોને ખુબ જ ભાવે છે. ગુજરાત આખામાં રસાવાળા ખમણ ખાવા માટે લોકો લાઈનોમાં ઉભા રહે છે, ત્યારે તમે પણ રસાવાળા ખમણ ઘરે બનાવીને પરિવારજનોને પીરસી શકો છો. બસ તો આજે જ બનાવો સુરતના પ્રખ્યાત રસવાળા ખમણ. આ લેખમાં અમે તમને સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવવાની પરફેક્ટ રેસીપી વિશે જણાવીશું. […]
વાંચન ચાલુ રાખો