વૈભવ સૂર્યવંશી સાથે ઝઘડો કરવો શ્રીલંકાના ખેલાડીઓને ભારે પડ્યો, થઇ કાર્યવાહી
IND A vs SL A : દામ્બુલામાં ત્રિકોણીય શ્રેણી દરમિયાન ભારત-A અને શ્રીલંકા-A ના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સુપર ઓવરમાં યજમાન ટીમની જીત બાદ વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના ખેલાડીઓ વચ્ચે રકઝક થઇ હતી. વૈભવે એક ખેલાડીને ધક્કો માર્યો હતો. એવું લાગે છે કે શ્રીલંકા ક્રિકેટ (SLC) એ શિસ્તનું ઉલ્લંઘન કરનારા ખેલાડીઓ સામે કાર્યવાહી […]
વાંચન ચાલુ રાખો