બિગ બોસમાં મેરી કોમની કમેન્ટથી મોટો હોબાળો!
મનોરંજન ન્યૂઝ | ભારતની સૌથી સફળ બોક્સરોમાંની એક મેરી કોમ, બિગ બોસ 20 ના ઘરમાં પોતાની કરિયર વિશે વાત કર્યા પછી વિવાદમાં ફસાઈ ગઈ છે. કો કન્ટેન્સ્ટ કાઝી તૌકીર સાથેની તેમની વાતચીતનો એક ભાગ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ચર્ચાના કેન્દ્રમાં મેરીની એક કમેન્ટ છે, જેમાં તેણે પોતાની સફળતાની તુલના અન્ય મહિલા ખેલાડીઓની સિદ્ધિઓ […]
વાંચન ચાલુ રાખો