નોકરી બદલો ત્યારે ખાસ પતાવી લેજો આ કામ, નહીં તો પીએફ ખાતાના રૂપિયા ઉપાડવામાં આવી જશે આંટા
જો તમે નોકરી બદલવા કે પછી કોઈ અન્ય કારણથી તમારું સેલેરી એકાઉન્ટ બદલો છો, તો નિશ્ચિત રૂપથી તમારા પીએફ ખાતામાં જાણકારી જરૂર અપડેટ કરો. આવું નહીં કરવા પર જ્યારે તમે પીએફ ખાતામાંથી રૂપિયા નીકાળવા જશો, તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પહેલાથી ખાતું અપડેટ રાખવા પર તમે ઈમરજન્સીની સ્થિતિમાં તમારા પીએફ એકાઉન્ટમાંથી રૂપિયા નીકાળી […]
વાંચન ચાલુ રાખો