સોનું ખરીદતી વખતે ફક્ત કેરેટ અને કિંમત જ ના જુઓ, આ બાબતો પણ ધ્યાનમાં રાખો
Issues to Examine When Shopping for Gold : ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદવું ભારતીય પરિવારોમાં લાંબા સમયથી ચાલી આવતી પરંપરા રહી છે. આ વર્ષે ધનતેરસ 6 નવેમ્બરે ઉજવવામાં આવશે. આવામાં દેશભરના લોકો સોના અને ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય વસ્તુઓ ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. જોકે ઘણા ગ્રાહકો તેમની ખરીદી કરતા પહેલા ફક્ત પ્રતિ […]
વાંચન ચાલુ રાખો