એશિયન ગેમ્સ 2026 : ઓપનિંગ સેરેમની સાથે શાનદાર શરૂઆત, મનુ ભાકર અને પવન સેહરાવતે લહેરાવ્યો તિરંગો

Asian Video games 2026 Opening Ceremony :  જાપાનના આઈચી-નાગોયામાં 2026 એશિયન ગેમ્સનો ભવ્ય પ્રારંભ થયો છે. પાલોમા મિઝુહો સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. આ દરમિયાન ભારતીય ટુકડીએ પણ ઉત્સાહ અને ગર્વ સાથે કૂચ કરી હતી. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય શૂટર મનુ ભાકર અને સ્ટાર કબડ્ડી ખેલાડી પવન સેહરાવતે હાથમાં તિરંગો […]

વાંચન ચાલુ રાખો