પ્રોટીનથી ભરપૂર આ રેસીપી બ્લડ સુગર પર કરશે કંટ્રોલ, ઝટપટ નોંધી લો રેસીપી

જીવનશૈલી | સામાન્ય રીતે કારેલાનું નામ સાંભળતા જ બાળકો અને મોટાઓ મોં બગાડતા હોય છે, પરંતુ જ્યારે તેને ચણાની દાળ સાથે ચોક્કસ મસાલા ઉમેરીને બનાવવામાં આવે ત્યારે તેનો સ્વાદ એકદમ અદભુત લાગે છે. કારેલા ચણાની દાળ એ પૌષ્ટિકતા અને સ્વાદનો એક પરફેક્ટ કોમ્બિનેશન છે. ચણાની દાળનો ક્રીમી ટેસ્ટ અને વરિયાળી અજમાનો વઘાર કારેલાની કડવાશને સાવ […]

વાંચન ચાલુ રાખો