ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ, પોર્ટુગલ તરફથી હવે નહીં રમે

Cristiano Ronaldo Retires : પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ 41 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. હવે તે પોર્ટુગલ તરફથી લાલ રંગની જર્સીમાં રમતો જોવા મળશે નહીં. તેણે ટ્વિટર પર એક વીડિયો રિલીઝ કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિ સમયે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ શું કહ્યું આજે એ દિવસ આવી ગયો છે જ્યારે […]

વાંચન ચાલુ રાખો