ડેવિડ ધવનની નિવૃત્તિ પર કરણ જોહર ભાવુક, હૈ જવાની તો ઈશ્ક હોના હૈ છેલ્લી ફિલ્મ

ડેવિડ ધવનની નિવૃત્તિ પર કરણ જોહર ભાવુક, હૈ જવાની તો ઈશ્ક હોના હૈ છેલ્લી ફિલ્મ

મનોરંજન ન્યૂઝ | ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) તાજેતરમાં ડેવિડ ધવન (David Dhawan) ની આગામી દિગ્દર્શિત ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ વિશે વાત કરતી વખતે ભાવુક થઈ ગયા હતા અને ખુલાસો કર્યો હતો કે આ ફિલ્મ દિગ્ગજ ફિલ્મ નિર્માતાની છેલ્લી ફિલ્મ હશે. કરણના મતે, ડેવિડે PVR INOX ના ડેવિડ ધવન ફિલ્મ ફેસ્ટિવલ […]

વાંચન ચાલુ રાખો