અમદાવાદમાં મસ્જિદનો વાયરલ વીડિયો, પતંગ ઉડાવવી ઈસ્લામની મજાક?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ અલગ જ ચર્ચા જગાવી છે. ઉત્તરાયણના બે દિવસ બાદ વાયરલ થયેલા આ વીડિયોમાં એક અવાજ સંભળાઈ રહ્યો છે. જેમાં છત પર ચડીને પતંગ ઉડાવી રહેલા લોકોને પતંગ ન ઉડાવવા અપીલ કરાઈ રહી છે. પતંગ ઉડાવીને ઈસ્લામની મજાક ન બનાવવા અપીલ કરાઈ રહી છે. આ વીડિયો અમદાવાદના બહેરામપુરામાં આવેલી […]
વાંચન ચાલુ રાખો