બુલેટ ટ્રેનની પહેલી ઝલક આવી સામે, જાણો ક્યારથી શરૂ થશે ટ્રાયલ રન

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનની એક ઝલક રજૂ કરી. તેમણે તેમના ‘X’ એકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું, “શું તમે તૈયાર છો? ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું નિર્માણ.” વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આવતા વર્ષના મે કે જૂન મહિના સુધીમાં બુલેટ ટ્રેન ટેસ્ટિંગ માટે પાટા પર આવી જશે. એકવાર આ સેવા કાર્યરત થઈ જાય […]

વાંચન ચાલુ રાખો