ભાવનગરમાં ટ્રેલર પાછળ બોલેરો ઘૂસતા 6 ના મોત

આજે સવારે ભાવનગર જિલ્લામાં એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં છ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. ત્રાપજ નજીક પુરપાટ ઝડપે આવતી બોલેરો કાર એક ટ્રેલરના પાછળના ભાગ સાથે અથડાતાં કારનો કચ્ચરઘણ નીકળી ગયો હતો. કારમાં સવાર અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડના છ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.  દરમિયાન […]

વાંચન ચાલુ રાખો