ઝિમ્બાબ્વેની શાનદાર બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમે જોશ ઈંગ્લિશ, કેમરૂન ગ્રીન, ટીમ ડેવિડ અને ટ્રાવિસ હેડની વિકેટ 29 રનના સ્કોર સુધી પહોંચવામાં ગુમાવી દીધી હતી. આ પછી ગ્રેન મેક્સવેલ અને મેટ રેનશો વચ્ચે 77 રનની પાર્ટનરશીપ થઈ હતી, જોકે, તે તૂટ્યા પછી ફરી એકવાર વિકેટો પડવાનો સિલસિલો શરુ થઈ ગયો હતો, (Picture Credit score: ICC)

