Share Market Information: એશિયન શેરબજારોમાં નરમાઇ, US ઇરાન યુદ્ધ તણાવથી ક્રૂડ ઉછળ્યું

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Stay At this time Information Replace In Gujarati :

US ઇરાન યુદ્ધ તણાવથી ક્રૂડ 2% ઉછળી 75 ડોલર પર

અમેરિકા ઇરાન યુદ્ધ તણાવ ફરી વધતા ક્રૂડ ઓઇલમાં 2 ટકાનો ઉછાળો આવ્યો અને પ્રતિ બેરલનો ભાવ 75 ડોલર કુદાવી ગયા છે. હાર્મુઝ સ્ટ્રેટમાંથી પ્રસાર થતા કોમર્શિયલ જહાજો પર તહેરાનના હુમલાના વળતા જવાબમાં અમેરિકા એ બુધવારે ઇરાન પર હુમલો કર્યો છે. આ સાથે જ યુએસ ટ્રેઝરી એ ઇરાનને ઓઇલ નિકાસની મંજૂરી આપતા કાયદામાં આપેલી છુટછાટ રદ કરી દીધી છે.   

એશિયન બજારો નરમ

યુદ્ધ તણાવથી એશિયન બજારો નરમ છે. જાપાન નિક્કેઇ 225 ઇન્ડેક્સ 40 પોઇન્ટ, કોરિયા અને ઇન્ડોનેશિયા માર્કેટ 80 પોઇન્ટ આસપાસ નરમ છે. તો હોંગકોંગ બજાર 440 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ 150 પોઇન્ટ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડાથી સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલવાની શક્યતા છે.

  • Jul 08, 2026 09:00 IST

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *