SBI ગ્રાહકો માટે સારા સમાચાર, દર મહિને માત્ર ₹600 જમા કરીને મેળવો ₹1 લાખથી વધુનું ફંડ, જાણો ‘હર ઘર લખપતિ સ્કીમ’ – Gujarati Information | SBI Har Ghar Lakhpati Scheme: Make investments RS 600 Month-to-month and Construct Over RS 1 Lakh, Know the Particulars

વિડિઓ VIDEO
Spread the love


₹600 પ્રતિ મહિને કેવી રીતે બનશે ₹1 લાખથી વધુ રકમ? SBI ના ઉદાહરણ મુજબ, જો કોઈ વ્યક્તિ 10 વર્ષ સુધી દર મહિને ₹600 જમા કરે, તો 8% ના અંદાજિત દરે આશરે ₹1.10 લાખનું ફંડ બની શકે છે. જેમાં કુલ ₹72,000 માસિક જમા રકમ હશે અને આશરે ₹38,000 વ્યાજ પેટે મળશે. ₹1 લાખ મેળવવા માટે દર મહિને કેટલા રૂપિયા જમા કરવા પડશે? 3 વર્ષની મુદત માટે: દર મહિને આશરે ₹2,510 જમા કરવા પડશે. 5 વર્ષની મુદત માટે: દર મહિને આશરે ₹1,420 જમા કરવા પડશે. 10 વર્ષની મુદત માટે: દર મહિને આશરે ₹610 જમા કરવા પડશે. (જેટલી લાંબી મુદત પસંદ કરશો, તેટલો માસિક હપ્તો ઓછો આવશે.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *