RR IPL Schedule 2026 | આઈપીએલ 2026 : રાજસ્થાન રોયલ્સ કાર્યક્રમ, ટીમ અને વેન્યૂ સહિત બધી જાણકારી

RR IPL Schedule 2026 | આઈપીએલ 2026 : રાજસ્થાન રોયલ્સ કાર્યક્રમ, ટીમ અને વેન્યૂ સહિત બધી જાણકારી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Rajasthan Royals Schedule IPL 2026, Match Dates, Time, Venue, Participant Record : આઈપીએલ 2026નું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. 28 માર્ચથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે. રાજસ્થાન રોયલ્સની ટીમ નવા નિયુક્ત યુવા કેપ્ટન રિયાન પરાગના નેતૃત્વમાં  આઈપીએલ 2026 અભિયાનની શરૂઆત કરશે. રાજસ્થાનનો પ્રથમ મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થશે. આ મેચમાં વૈભવ સૂર્યવંશી અને રાજસ્થાનના ભૂતપૂર્વ કેપ્ટન સંજુ સેમસન આમને-સામને ઉતરશે. જ્યારે રવિન્દ્ર જાડેજા તેની જૂની ટીમ ચેન્નઈની સામે રમશે.

આ મેચ ખૂબ જ રોમાંચક રહેશે. કારણ કે એવા ઘણા ખેલાડીઓ હશે જે એકબીજાની ટીમમાંથી રમી ચૂક્યા છે. શરુઆતની 20 મેચોનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે અને રાજસ્થાન રોયલ્સ તેની પ્રથમ મેચ 30 માર્ચે રમશે. રાજસ્થાન તેના હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. પ્રથમ તબક્કામાં રોયલ્સની ટીમ ચાર મેચ રમશે.

રાજસ્થાન રોયલ્સ કાર્યક્રમ

  • 30 માર્ચ : રાજસ્થાન રોયલ્સ વિ ચેન્નઇ સુપર કિંગ્સ, ગુવાહાટી (સાંજે 7.30 વાગ્યે)
  • 4 એપ્રિલ : ગુજરાત ટાઇટન્સ વિ રાજસ્થાન રોયલ્સ, અમદાવાદ (સાંજે 7.30 વાગ્યે)
  • 7 એપ્રિલ: રાજસ્થાન રોયલ્સ વિ મુંબઈ ઈન્ડિયન્સ, ગુવાહાટી (સાંજે 7.30 વાગ્યે)
  • 10 એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ વિ આરસીબી, ગુવાહાટી (સાંજે 7.30 વાગ્યે)

આઈપીએલ 2026 : ગુજરાત ટાઇટન્સનો કાર્યક્રમ, ટીમ અને વેન્યૂ સહિત બધી જાણકારી

આઈપીએલ 2026 માટે રાજસ્થાન રોયલ્સ ટીમ

વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, શુભમ દુબે, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, યુદ્ધવીર સિંહ ચરક, ક્વેન મફાકા, નાન્દ્રે બર્ગર, રવિન્દ્ર જાડેજા, ડોનોવાન ફેરેરા, સેમ કરન, રવિ બિશ્નોઈ, રવિ સિંહ, સુશાંત મિશ્રા, વિગ્નેશ પુથુર, યશ રાજ પુંજ, એડમ મિલ્ને, કુલદીપ સેન, બ્રિજેશ શર્મા, અમન રાવ પેરાલા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *