અમદાવાદમાં ગેસના બાટલાઓની ચોરી, કુલ 9 બાટલા અલગ અલગ જગ્યાએ ચોરી થયા
Spread the love Final Up to date:Mar 16, 2026 10:27 PM IST ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની અસરને લઈને ગુજરાત સહિત દેશભરમાં ગેસના બાટલાઓની અછત સર્જાઈ છે. આવા સમયે અમદાવાદમાં ગેસના બાટલાઓની ડિલિવરી આપવા જતા સમયે ગેસના બાટલાઓની ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં કુલ 9 બાટલાઓની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં ગેસ […]
વાંચન ચાલુ રાખો