IPL 2026 Rajasthan Royals vs Chennai Tremendous Kings Scorecard, RR vs CSK LIVE Rating: આઈપીએલ 2026 ની ત્રીજી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7.30 કલાકે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો આ મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
હેડ-ટુ-હેડનો રેકોર્ડ
રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો હેડ-ટુ-હેડનો રેકોર્ડ બરાબરીનો રહ્યો છે. અત્યાર સુધીમાં બન્ને વચ્ચે 31 મેચ રમાઇ છે, જેમાં રાજસ્થાનનો 15 મેચમાં અને ચેન્નાઈનો 16 મેચમાં વિજય થયો છે.
રાજસ્થાન રોયલ્સ સંભવિત પ્લેઇંગ 11
વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, દાસુન શનાકા, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, જોફ્રા આર્ચર, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે, રવિ બિશ્નોઈ.
ચેન્નાઇ સુપર કિંગ્સ સંભવિત પ્લેઇંગ 11
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન, આયુષ મ્હાત્રે, મેટ શોર્ટ/સરફરાઝ ખાન, શિવમ દુબે, ઉર્વિલ પટેલ, જેમી ઓવરટોન, નૂર અહેમદ, રાહુલ ચાહર, ખલીલ અહેમદ, મેટ હેનરી.
-
Mar 30, 2026 17:55 IST
RR vs CSK LIVE : સીએસકે વિ આરઆર હેડ ટુ હેડ રેકોર્ડ
રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો હેડ-ટુ-હેડનો રેકોર્ડ બરાબરીનો રહ્યો છે. અત્યાર સુધીમાં બન્ને વચ્ચે 31 મેચ રમાઇ છે, જેમાં રાજસ્થાનનો 15 મેચમાં અને ચેન્નાઈનો 16 મેચમાં વિજય થયો છે.
-
Mar 30, 2026 17:52 IST
RR vs CSK LIVE : ચેન્નાઇ વિ રાજસ્થાન વચ્ચે મેચ
આઈપીએલ 2026 ની ત્રીજી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7.30 કલાકે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો આ મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
