IPL 2026 Kolkata Knight Riders vs Lucknow Tremendous Giants Scorecard, KKR vs LSG LIVE Rating: આઈપીએલ 2026 ની 15મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
કોલકાતા અત્યાર સુધી ત્રણ મેચ રમ્યું છે અને એક પણ જીત મેળવી નથી. હજુ તે પોતાની પહેલી જીતની શોધમાં છે. કોલકાતાની પંજાબ સામેની ત્રીજી મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી, જેના કારણે તેને 1 પોઇન્ટ મળ્યો હતો. લખનઉ બે મેચ રમ્યું છે. જેમાં એકમાં જીત મેળવી છે અને એકમાં પરાજય થયો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઇટ રાઇડર્સ : ફિન એલન, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, કેમરુન ગ્રીન, રોવમન પોવેલ, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, નવદીપ સૈની, કાર્તિક ત્યાગી.
લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, એમ સિદ્ધાર્થ, આવેશ ખાન, મોહમ્મદ શમી, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ.
-
Apr 09, 2026 19:26 IST
KKR vs LSG LIVE : લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન
એડન માર્કરામ, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, એમ સિદ્ધાર્થ, આવેશ ખાન, મોહમ્મદ શમી, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ.
-
Apr 09, 2026 19:24 IST
KKR vs LSG LIVE : કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન
ફિન એલન, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, કેમરુન ગ્રીન, રોવમન પોવેલ, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, નવદીપ સૈની, કાર્તિક ત્યાગી.
-
Apr 09, 2026 19:05 IST
KKR vs LSG LIVE : લખનઉએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026 ની 15મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Apr 09, 2026 18:25 IST
KKR vs LSG LIVE : કોલકાતા એકપણ મેચ જીત્યું નથી
કોલકાતા અત્યાર સુધી ત્રણ મેચ રમ્યું છે અને એક પણ જીત મેળવી નથી. હજુ તે પોતાની પહેલી જીતની શોધમાં છે. કોલકાતાની પંજાબ સામેની ત્રીજી મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી, જેના કારણે તેને 1 પોઇન્ટ મળ્યો હતો. લખનઉ બે મેચ રમ્યું છે. જેમાં એકમાં જીત મેળવી છે અને એકમાં પરાજય થયો છે.
-
Apr 09, 2026 17:49 IST
KKR vs LSG LIVE : આજે કોલકાતા વિ લખનઉ વચ્ચે મેચ
આઈપીએલ 2026 ની 15મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. ટોસ 7.00 વાગ્યે થશે અને 7.30 કલાકે મેચ શરુ થશે.
